આગળના ભાગમાં આપે જોયું કે રાધિકા આંટી વિવાનને કહી રહ્યા હોય છે કે તે વિશ્વાને ક્યાંક બહાર ફરવા લઈ જાય.. હવે જુઓ આગળ...વિવાન : હા પણ આંટી શું વિશ્વામેમ આવશે ?રાધિકા આંટી : એ બધું હું સંભાળી લઈશ બેટા.. ( તેમ કહી રાધિકા આંટી વિશ્વા પાસે જાય છે. વિવાન પણ પાછળ જાય છે..)રાધિકા આંટી : વિશ્વા વિવાન આજ બહાર ફરવા જઈ રહ્યો છે. તું પણ એની સાથે જા.. તને થોડુ સારું લાગશે..વિશ્વા : હા પણ મમ્મી...વિવાન : હા મેમ ચાલો આજે થોડુ ફરતા આવીએ.. બાકી કામથી