નંદિની...એક પ્રેમકથા - ભાગ 15

  • 250
  • 90

( આગળ નાં ભાગમાં જોયું, નંદિની ટ્રેન માં વહેલી બેસી મુંબઈ જવા રવાના થાય છે, અહીઁ શૌર્ય પણ પોતાની ગાડી લઈ મુંબઈ તાજ હોટેલ પહોંચે છે હવે આગળ......)નંદિની આંખ ખોલી જુવે તો સપના ની સુનેહરી સવાર પડી ગઇ હતી. તે ફ્રેશ થઈ બારીમાંથી મોઢું કાઢી બહાર જોવે છે, પ્રકૃતિ નું રમણીય સૌંદર્ય નિહાળી રહેલી નંદિની ની  સવારની તાજગી સાથેની સુંદરતા એટલી જ શાંત સરળ છલકાતી હતી."જાણે તે પોતાની સાથેજ સમય વ્યતીત કરી રહી હોય." તેવામાં નંદિની ના ફોનની ફ્લેશ લાઇટ જબકી, જોયું તો મીટીંગ નો ટાઈમ અને લોકેશન સેન્ડ કરેલ છે. નંદિની લોકેશન તપાસ કરે છે. થોડી વાર માં મુંબઈ