મિત્રનો સાથ

  • 514
  • 1
  • 154

મિત્રનો સાથ मित्रं सङ्कटकाले च परीक्ष्यते। મિત્રની પરીક્ષા સંકટના સમયે થાય છે.   ગામની બહારના રસ્તે, ધૂળભરી ડગર પર, રામજી પોતાની ઘોડાગાડી સાથે રોજની કામગીરીમાં વ્યસ્ત હતો. તેનો ઘોડો, તેજસ , વર્ષોથી તેનો વફાદાર સાથી હતો. રામજી શાકભાજી, અનાજ અને ખેતરનો માલ ગામથી શહેરના બજારમાં લઈ જતો. શ્યામેં ઘોડા ની મજબૂત પીઠ અને ચપળ પગલાંએ રામજીની જિંદગીને સરળ બનાવી હતી. બંને વચ્ચે એક ન બોલાયેલો સંબંધ હતો—જે શબ્દોની નહીં, પણ હૃદયની સમજણનો હતો. એક દિવસ, આકાશમાં કાળાં ડીબાંગ વાદળો ઘેરાયાં. પવનની ગતિ એટલી તેજ થઈ કે ઝાડનાં પાંદડાં ધ્રૂજવા લાગ્યાં. રામજી બજારથી પાછો ફરતો હતો, ત્યાં જ અચાનક તોફાને જોર