ઘડપણ

  • 154

જયારે જ્યોર્જ 70 વર્ષની ઉંમરે પૂર્ણ નિવૃત્ત થયા ત્યારે તેમણે બધાની જેમ કોઈ ગોલ્ફ ક્લબનું સભ્યપદ લેવાને બદલે કે એક મજાનો આરામદાયક હિચકો ખરીદવાને બદલે હાથે બનાવેલું એક સાઈન બોર્ડ ગેરેજ પર લટકાવ્યું. જેમાં લખ્યું હતું...*તમારી તૂટેલી વસ્તુઓ લાવો, હું તે ઠીક કરીશ, કોઈ ચાર્જ નહીં માત્ર એક કપ ચા અને થોડી વાતો*તે જ્યાં રહેતા હતા તે નાનકડા શહેરમાં તેના પાડોશીઓ આશ્ચર્ય પામતા હતા કે, કોણ આમ મફતમાં આવી તૂટેલી વસ્તુઓને રીપેર કરે? શહેરમાં આ બાબતે ચર્ચા થવા લાગી હતી કારણકે આ એક નવો વિચાર હતો. પણ, જ્યોર્જ પાસે આવું શરુ કરવા માટે પૂરતા કારણો હતા. તેની પત્ની રુથે એના જુના