જીવન એક પડઘો છે

  • 196
  • 58

જીવન એક પડઘો છે   એક શાકભાજી વેચનારો હતો, જે પોતાની સાયકલ પર શાકભાજીની નાનકડી દુકાન સજાવીને ગામડે-ગામડે ફરતો. તેના મોં પર એક જ શબ્દ હંમેશા રહેતો – "પ્રભુ". દરેક વ્યક્તિને તે "પ્રભુ" જ કહેતો. કોઈ પૂછે, "બટાકસનો ભાવ શું છે?" તો તે હસીને જવાબ આપે, "દસ રૂપિયા, પ્રભુ!" કોઈ કહે, "લીલું ધાણું છે?" તો તે ઉત્સાહથી બોલે, "બિલકુલ તાજું છે, પ્રભુ!" ગામના લોકો પણ તેને મજાકમાં કે પ્રેમથી "પ્રભુ" જ કહેવા લાગ્યા. ધીમે ધીમે આ શાકભાજી વેચનાર "પ્રભુ" નામથી જ ઓળખાવા લાગ્યો. એક દિવસ, ગામના એક જિજ્ઞાસુ વ્યક્તિએ તેને રોકીને પૂછ્યું, "અરે, તું દરેકને પ્રભુ-પ્રભુ કેમ બોલે છે? લોકો