વીજળીએ કરી કમાલ

  • 106

વીજળી પડવાની ઘટનાને આમ તો વિનાશક માનવામાં આવે છે કારણકે તેનાથી મોટાભાગે પારાવાર નુકસાન જ થતું હોય છે. પણ કુદરતનાં રહસ્યોને બે પગાળો માનવી ક્યારેય સમજી શકે તેમ નથી એમ વીજળીને પણ પુરી રીતે સમજવામાં તે નિષ્ફળ જ ગયો છે વીજળી ક્યારેક અદ્‌ભુત કમાલ કરતી હોય છે અને તે વિનાશક હોવાને બદલે સર્જનાત્મક બની રહે છે જો કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે લોકો તો તેને ચમત્કાર જ માની લેતા હોય છે.વીજળી અંગે એવું કહેવાય છે કે તે ક્યારેય એક સ્થળે બે વાર પડતી નથી પણ એવા નિયમ કદાચ માનવીએ સર્જયા હશે કુદરત તો પોતાની રીતે જ વર્તે