પ્રેમ નો કરુણ અંજામ

  • 102

પ્રેમ નો કરુણ અંજામ  “મુલાકાત જે બદલાઈ ગઈ પ્રેમ માં”સ્થળ: એક નાનું ગામ – હરિપુરપાત્રો:અંજલિ – ગામની સુંદર અને શાંત મિજાજવાળી યુવતીઅરવિંદ – શહેરથી ગામ આવેલા એક શિક્ષકભીમજી કાકા – અંજલિના પિતામનોરમા બેન – અંજલીની માતાહરિપુર ગામ,જ્યાં જીવતર હજી પણ કુદરતના સંગાથે વહેંચાય છે. સવારે પંખીના કલરવથી ઉઠતું આખું ગામ, સાંજે વાવેલી ખેતરમાંથી થાકેલા ખેડૂતના પગલાંઓના અવાજથી ભરાતું.ત્યાં રહેતી હતી અંજલિ – એક નિર્વિઘ્ન અને શાલીન યુવતી. વાળમાં હંમેશાં ગુલાબનું ફૂલ મુકતી અને આંખોમાં સપનાનું ઝરણું છલકાતું. છોકરીઓમાં સૌથી સુંદર, છતાં અભિમાનથી બિલકુલ દૂર. તેનો સમય ક્યારેક ખેતર સાથે વીતતો,તો ક્યારે પુસ્તકો સાથે.એક દિવસ ગામમાં અરવિંદ નામનો યુવાન શહેરથી આવ્યો. અભ્યાસ