કુલધારાની ટ્રેન નંબર 000 - 1

  • 188
  • 60

ભાગ 1: પાટા પર પગલાં નહોતાં, પણ અવાજો હતાં "કુલધારાની ટ્રેન નંબર 000 એ રેલવે ઇતિહાસનું એવું અધ્યાય છે જે દસ્તાવેજોમાં નથી... પણ લોકકથાઓમાં છે. ધૂંધમાંથી જન્મે છે અને અંધારામાં વિલીન થાય છે. કોણ જાય છે એ ટ્રેનમાં? અને ક્યાં જાય છે? એ પ્રશ્નોના ઉત્તર માત્ર શબદો નહીં, શ્વાસો પણ નથી આપે..." પ્રસ્તાવના: એક અવાજ, એક એન્ડ્રોઇડ, એક સદીઓ જૂનું સ્ટેશનસૂરજ ઊગતો નહોતો. પણ અંધારું પણ પૂરતું પડતું નહોતું.એક યુવક, નામ - સમીર, ફટાફટ ફોટા ખેંચતો કુલધારાની બાજુમાં આવેલા જુના, ભૂતિયા ગણાતા રેલવે સ્ટેશન તરફ આગળ વધતો હતો. તે સ્ટેશન... જ્યાં એક પણ ટ્રેન 83 વર્ષથી આવી નહોતી.પણ Google