આપણા શક્તિપીઠ - 7 - કામાખ્યા દેવી શક્તિપીઠ

કામાખ્યા દેવી મંદિર  - ગુવાહાટી (આસામ ) અગાઉના એપિસોડ નંબર 6 માં આપણે છઠ્ઠા શક્તિપીઠ એવા ગાયત્રી દેવી શક્તિપીઠ વિશેની માહિતી મેળવી. જે અજમેર રાજસ્થાનમાં સ્થિત છે. નવરાત્રીનીઆ સિરીઝ અંતર્ગત જ આજ રોજ આપણે સાતમાં શક્તિપીઠ વિશે માહિતી મેળવીશું. જે છે, કામાખ્યા દેવી શક્તિપીઠ ઓરિસ્સાના ગુવાહાટીમાં આ  દેવી શક્તિપીઠ મંદિર સ્થિત છે. તો આજે આપણે આ સિરીઝમાં ગુવાહાટી માં સ્થિત માતાજી કામાખ્યા દેવી શક્તિપીઠ વિશેની તમામ માહિતી મેળવીશું. જેમાં તેમની સાથે જોડાયેલી દંત કથાઓ તેનું પૌરાણિક મહત્વ વગેરે જેવી બાબતો આપણે જાણીશું7- કામાખ્યા દેવી શક્તિપીઠ ગુવાહાટી (આસામ ) માતાજીનું ક્યુ અંગ આ સ્થાન પર પડ્યું હતું? માતાજીની યોની અર્થાત ગર્ભ આ સ્થાન પર પડ્યું