મોટી બહેન શોમાં (ઝમકુડી)

  • 1.5k
  • 488

એક પરિવારમાં છ સભ્યો રહેતા હતા: કાળુભાઈ, તેમની પત્ની જીવતી ભાભી અને ચાર બાળકો. મોટી છોકરીનું નામ સોમા હતું, તેનાથી નાની સુરેખા, પછી નાનો ભાઈ પવન અને સાવ નાની ઝમકુડી હતી.કાળુભાઈ ધંધાકીય રીતે કોન્ટ્રાક્ટરનું કામ કરતા હતા. ઘરની સામે જ તેમની ઓફિસ હતી. કાળુભાઈના ઘરે મહેમાન બહુ જ આવતા હતા અને ઉપરથી ઓફિસના મહેમાનો તો અલગ. જીવતી ભાભી આખો દિવસ રસોડામાં જ રહેતા. કાળુભાઈએ જીવતી ભાભીની મદદ કરવા માટે નોકરો રાખ્યા હતા. એક મરાઠી બહેન હતા તે ઘરનું કામ કરતા હતા. તેમનું નામ કાલીબાઈ હતું. કાલીબાઈ તે લોકો સાથે જ રહેતી હતી અને છોકરાઓનું પણ ધ્યાન રાખતી હતી. છોકરાઓને નવડાવવા,