મિસ કલાવતી - 19

  • 194
  • 62

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં આ વખતે કલાવતી ના પક્ષના ૧૧૫ ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હતા.તે પક્ષ નેં સ્પષ્ટ બહુમતી મળી હતી. તેથી સરકાર તે પક્ષની જ બનવાની હતી.વિરોધ પક્ષના ૬૫ ધારાસભ્યો જીત્યા હતા. જ્યારે ૨ અપક્ષ ઉમેદવારોને પણ ધારાસભ્ય તરીકે જીત વામાં સફળતા મળી હતી. પરંતુ ખરેખરો ખેલ હવે ચાલુ થયો હતો. આમ તો દરેક પક્ષ તેમના ચૂંટણી ઢંઢેરા ની સાથે જ, જો લોકસભાની ચૂંટણી હોય તો પી.એમ.ના ઉમેદવાર અને વિધાનસભાની ચૂંટણી હોય તો સી.એમના ઉમેદવારનું નામ પહેલે થી જાહેર કરતા હોય છે.  જેથી તેમની પ્રતિભા અને 'નામ' નો લાભ, પક્ષ ને અને ધારાસભ્ય કે સંસદ સભ્ય ની ચૂંટણી લડતા ઉમેદવારો