હું ની શોધ માં

  • 192
  • 62

          હું ની શોધ? શુ છે આ હું ની શોધ? દરેક ના મનમાં આ પ્રશ્ન ઉઠશે પરંતુ જયારે તમે સમય કાઢીને, ખુદ ની સાથે શાંતિ થી બેસીને, અને આ દુનિયાદારીથી દૂર જઇ બધા કામ છોડીને પોતાની સાથે વાત કરશો, પોતાના મનને પૂછશો હું કોણ છું? ત્યારે શરૂ થશે આ "હું" ની શોધ.           આજે ઘણાં સમય પછી હું પોતાની સાથે બેઠી ત્યારે મને થયું કે ક્યાં ગઈ એ "પીયું"? ક્યાં ખોવાઈ ગઈ એ જૂની પીયું જેમાં એક નિખાલસતાં હતી. જેને કોઈ વાત ની ચિંતા નઈ હતી. બસ પોતાની એક નાનકડી દુનિયા બનાવી