ફરિસ્તો વસંતનો

  • 212
  • 1
  • 66

             " કેમ છો ભાઈ ?, મુંબઈ થી આવી ગયા ? " "હા રમેશ બ્રો  તારી તબિયત કેમ છે ?"" મારી તબિયત તો ગુડ છે ભાઈ , કેમ તમે મારી તબિયત વિષે પૂછ્યું ?""લાસ્ટ શનિવારે જયારે હું મુંબઈ થી આવ્યો ત્યારે તું દેખાયો નહોતો , મેં મમ્મી ને પૂછ્યું , તો ખબર પડી તારી તબિયત ખરાબ છે ." "વિહાન ભાઈ એતો બસ ઋતુ ચેન્જ એટલે.... " "ઓકે બ્રોં હવે ધ્યાન રાખજે ." ઓકે ભાઈ રાખીશ "  "શેરી સાફ થઇ જાય પછી બપોરે મારા ઘરે આવજે.""સારું ભાઈ , એક મિનિટ ભાઈ હું તમે ગયા  સોરી ...