એક શાપિત જંગલ

  • 254
  • 82

ઘણા વર્ષો પહેલા, ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં આવેલો એક અઘરું અને દુર્ગમ જંગલ “કાળી વન” તરીકે ઓળખાતો હતો. લોકો ત્યાં જવાનું પણ ટાળતા. લોકકથાઓમાં કહેવાતું કે એ જંગલમાં ક્યારેક અજાણી અવાજો સાંભળાતાં, અજાયબી આકારના જીવો દેખાતા અને કેટલાય લોકો એ જંગલમાં જઈને ક્યારેય પાછા આવ્યા ન હતાં.ગામડું "બારમોતી" એ જંગલની કાંઠે આવેલું હતું. ત્યાં એક ઉત્સાહી અને જિજ્ઞાસુ યુવાન રહેતો - દિનેશ. દિનેશનો પિતાજી એક સમયના યાત્રિક હતા. તેમના મૃત્યુ પછી, દિનેશ તેમના જુના નકશા અને ડાયરીઓ વાંચી જંગલ વિશે વધુ જાણવા માંડ્યો. એક દિન તેણે એક પાનું જોયું જેમાં લખેલું હતું – "કાળી વનમાં રહસ્ય છે, પણ સાથે જીવલેણ ભય