અનઝાણી લડત : કોરોનાકાળની સાચી કહાની

  • 166

પ્રસ્તાવના:વર્ષ 2020 ની શરૂઆત સાથે જ દુનિયામાં એક અજાણી આપત્તિ તણાઈ આવી — કોરોના વાઈરસ. લોકોના જીવનમૂલ્યો બદલાઈ ગયા. આપણા ચહેરા પર માસ્ક આવ્યા અને આંખોમાં ભય. આ કહાની છે એવા એક પરિવારની, જેમણે આ સંકટના સમયમાં તકલીફોનો સામનો કરીને માનવતા અને આશાને જીવંત રાખી.અનુક્રમણિકા1 :શરુઆતનો ભય2 લૉકડાઉન અને રોજગારનું નુકશાન3 નાની ઉદ્યોગ-વ્યવસાયોનો ધરમૂળી નાશ4 માનસિક આરોગ્ય અને તણાવ5 લૉકડાઉનમાં મદદના નામે છેતરપિંડી અને રૂપિયા ની લૂંટ (a). ફેક ચેરિટીઓ અને ડોનેશન કૌભાંડ (b). ઓક્સિજન, બેડ અને દવાઓની કાળાબજારી (c). ઓનલાઈન ફ્રોડ – રાશન/માસ્ક/સેનિટાઈઝર (d). સરકારની સ્કીમમાં બોગસ લાભાર્થી6 આશીર્વાદરૂપ કોરોના વેક્સિન (e). વિજ્ઞાનીઓની અહોરાત્ર મહેનત (f). આશીર્વાદ કેવો લાગ્યો? (g). વેક્સિન વિરુદ્ધ અફવાઓ — અને જાગૃતિ7