અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 2

(111)
  • 2k
  • 1.1k

             આપે આગળના ભાગમાં જોયું કે વિવાન વિશ્વાને તેના ઘરે મૂકીને પર જતો હોય છે. ત્યાં મનોમન વિચારે છે. કે મેેમને શું તકલીફ હશે ? કે આમ નશાનો સહારો લેવો પડે છે.    હવે આગળ...                            બીજે દિવસે સવારમાં વિશ્વાની ગાડી રીપેર કરાવી વિવાન વિશ્વાના ઘરે લઈને આવે છે. વિશ્વની મમ્મી દરવાજો ખોલે છે. ત્યાં વિવાનને જોઈએ વિશ્વાની મમ્મી રાધીકા આંટી તેને ઘરમાં બોલાવે છે. રાધિકા આંટી : આવને બેટા બેસ ચા નાસ્તો કરી લે..અને તારો ખૂબ ખૂબ આભાર બેટા કાલે સહી સલામત વિશ્વાને ઘરે