તું અને તારી વાતો..!! - 27

  • 180

પ્રકરણ - 27  ડાયરીમાં શાયરી...!!   “surprise “બધાં ને આ રીતે જોઈ ને રશ્મિકા એ વ્યક્તિનો ચહેરો જોવા આગળની તરફ આવે છે અને એ જ સમયે રશ્મિકાની આંખોમાં તરતાં આંસુઓ સ્પષ્ટ જોઈ શકાય  છે ... “હાય...રશ્મિકા...”રશ્મિકા સહેજ દબાયેલા અવાજ સાથે જવાબ આપે છે...“હાય.. પ્રેમ”દરેકનાં ચહેરા પર ખુશી સાફ સાફ દેખાય રહી છે પણ એ શાયરી પોતાની બનાવટી સ્માઈલ સાથે પોતાની અંદર છુપાયેલી લાગણી ને સંતાડી રહી છે ... બધાં જ એ આલીશાન રેસ્ટોરન્ટનાં ટેબલ પર ગોઠવાઈ જાય છે.અને વાતો સાથે તેઓએ ઓર્ડર કરેલાં ભોજનનો સ્વાદ માણી રહ્યા છે ... સાથે સાથે હર્ષદભાઈ અને પ્રેમ પોતપોતાનાં બિઝનેસ રીલેટેડ વાતો કરી રહ્યા છે...આ બાજુ