મારુ ઘર, મારી નિયતિ છે - 10

  • 188
  • 66

આગળના ભાગમાં આપણે જોઈ ગયા કેઇન્સ્પેક્ટર સીસીટીવી ફૂટેજ કઢાવવાની વાત કરતા હતા ડોક્ટર હોસ્પિટલ ના સિક્યુરિટી ગાર્ડને બોલાવી અને ઇન્સ્પેક્ટર સાથે વાત કરાવી દે છે લેડી ઇન્સ્પેક્ટર કહે છે મિસ્ટર જાન નો મેનેજર મિસિંગ થયા એ પેલા ના ફૂટેજ મારે જોવા છે. એટલે કે જ્યાંથી મિસ્ટર જાન હોસ્પિટલમાં દાખલ થયા છે તે દિવસથી ના બધા સીસીટીવી ફૂટેજ મને જોશે આમારી પેન ડ્રાઈવ છે તમે બધા ફૂટેજ આમાં નાખી અને મને જેટલું બને તેટલું જલ્દી આપી દેજો. મારે તમારા અહીંના સિક્યુરિટી ગાર્ડને મળવું છે થોડાક સવાલ કરવા છે.ડોક્ટર સાહેબ કહે છે જરૂર તમે વેઇટિંગ રૂમમાં વેટ કરો હું તમને તેની સાથે વાતચીત કરાવી દઉં