જય શ્રીકૃષ્ણ મિત્રો... હું આજ એક નવી ધારાવાહિક વાર્તા લખવા જઈ રહી છું. આપ સહુએ મને આગળ ઘણું પ્રોત્સાહન આપ્યું છે અને આશા રાખું છું કે આ વાર્તામાં પણ પ્રોત્સાહિત કરશો...... તો આ એક પ્રેમ પ્રકરણની વાર્તા છે... એક અમીર લેડી બોસ અને તેની ઓફીસનો સામાન્ય એમ્પ્લોય વચ્ચેની પ્રેમ કહાની છે .. આ કહાની વિશ્વાથી શરૂ થાય છે.. વિશ્વાના પરિવારમાં તેના