મા બાપ નું મહત્વ

  • 294
  • 74

માં-બાપ : "જીવન નો એક એવો છાયડો જે ક્યારેય પોતાની શીતળતા ઓછી નથી કરતો""માં-બાપના બલિદાન"નિઃશબ્દ રીતે જેમ ઝરૂખાથી પ્રકાશ આવે,એમ મા-બાપ જીવનમાં અજવાળું લાવે...મા પોતાની ભૂખ ભૂલીને તને રોટલી આપે,બાપ ઉઘાડા પગે ફરે , પણ તને નાગો ના રહેવા દે...એ હાથ કે જેઓ તારી ફી ભરવામાં ગળી ગયા,એ આંખો કે જેઓ રાતભર તને રડતા જોઈ પીગળી ગઈ ..મા તારી એક ખાંસીથી શંકાતી રહે,બાપ તારા એક સપનાને પુરા કરવા બાંયધરી લે...દિવસે કમાણી, રાત્રે તારી વાતો,એમ સખત જીવનની વચ્ચે પણ પાળ્યા તને તારા નાના ખ્વાબો ને...તારું હસવું એ તેમનો ઈનામ છે,તારું સુખ એ તેમનો આરામ છે...હવે આ વાત એક નાનકડી વાર્તા થી