હૃદયનો ધબકાર

  • 156

          સુમનનો આજે બર્થડે હતો. તે જાણે ક્યાંય દેખાતી ન હોવા છતાં અભીનાં પ્રેમમાં હતી. અભીનાં વિચારમાં હતી, તેની કલ્પનામાં હતી  અભી સુમનના બર્થડેની પ્લાનિંગ કરે છે. અને ફેમિલી સાથે બંગલામાં બર્થડે સેલિબ્રેટ કરે છે. અને બધું ડેકોરેશન કરે છે. ખુબ મોટી પાર્ટી કરે છે. જાણે કે આજે સુમન અભીની સામે જ છે. જાણે કે તેની પાસે જ છે. તેવું તેને લાગતું હતું. તે પહેલાની જેમ જ દર વર્ષે સુમનનો બર્થડે આ રીતે જ સેલિબ્રેટ કરતો હતો. બંગલાના ગ્રાઉન્ડમાં અભી પોતાના હાથે સુમનની તસ્વીર બનાવે છે. તે એટલી સરસ પેન્ટિંગ કરે છે કે જાણે સુમન તેની સામે