મિસ કલાવતી - 18

  • 242
  • 94

6 - 8 માસના ટૂંકા ગાળા માં જ કચ્છ બ્રાન્ચ કેનાલની જમીન સંપાદન થઈ ગઈ. અને જેમના નામે જમીન હતી તે ખેડૂતો ને, છેલ્લા થયેલ જમીન વેચાણ ના દસ્તાવેજ ના આધારે 'જંત્રી' પ્રમાણે સરકારી 'ચેક' પણ આપી દીધા. આમ એક વર્ષના ટૂંકા ગાળામાં જ કલાવતીના માણસોએ યોજનાબદ્ધ તેમનું મિશન પાર પાડીને, રૂપિયા 230 કરોડ માંથી રૂપિયા ૧૨૦૦ કરોડ નું સામ્રાજ્ય  કરી લીધું હતું.   આમાં કલાવતી સીધી રીતે ક્યાંય ચિત્રમાં આવી ન હતી. તે આ બધી જ બાબતોથી 'અલ્પિત' જ રહેતી હતી . તે રાજકારણ અને લોકોની સેવા નાં કામો કરવામાં એટલી ગળા ડૂબ થઈ ગઈ હતી કે , તેણી ને