કુપ્પી - પ્રકરણ 9

  • 190
  • 62

કુપ્પી ભાગ ૯એક જણે આવીને ખબર આપી કે રીટા ઘરે આવી ગઈ છે .આ વાત સાંભળતા જ રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ . રીટાના પપ્પાએ પાછું પૂછ્યું " શું કહ્યું તે ? " " રીટા ઘરે આવી ગઈ છે " પાટીલ ભાઈ એ જવાબ આપ્યો .આ વાત સાંભળતા જ રીટાના પપ્પા , મમ્મી અને લગ્ન માટે આવેલા મહેમાનો ઘર તરફ દોડ્યા .કુપ્પી ના પપ્પા ગુસ્સામાં ત્યાં જ ઉભા રહ્યા . રીટા ના પપ્પા એ ગુસ્સામાં એમને એટલું બધું સંભાળવાયું હતુ કે એમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો . રીટાના પપ્પાએ એમના સંસ્કારો પર પ્રશ્નો કર્યા હતા . જેથી તેમને ખૂબ