વ્હાલા પપ્પા.. શું લખું ️પપ્પા તમને કંઈ પણ લખતા જ આંખ ️️ભરાઈ જશે.. મારા જીવનની સૌથી અનમોલ ભેટ તમે પપ્પા.. જીવનમાં ફરીવાર જો મને મોકો મળી જાય તો મારે નાનું બાળક થઈ જવું છે.. જેથી કરીને હું ફરી તમારી પાસે રહી શકુ પપ્પા... તમને યાદ છે પપ્પા નાનપણમાં તમારા હાથનો કોળિયો ખાધા વગર મારું પેટ ભરાતું ન હતું. અને કોળિયો ખાઈને તમારા જ ખોળામાં માથુ મુકી સુઈ