નંદિની...એક પ્રેમકથા - ભાગ 13

  • 1.4k
  • 1
  • 896

શૌર્ય મને બતાવ! શૌર્ય ઋષીકા ને ફોટા બતાવે છે.ઋષીકા બધા ફોટા વારાફરતી જુવે છે તેમાં નંદિનીનો ફોટો આવે છે. ઋષીકા નંદિની નો ફોટો ઝૂમ કરીને જોવે છે, શૌર્ય આ કોણ છે?એ છે નંદિની ;.......ઋષીકા આગળ કંઈ નથી બોલતી. પણ તે નંદીની ની સુંદરતા એકી નજરે જોઈ રહી છે. તેના મનમાં ઇર્ષ્યા નો ભાવ પ્રગટ થાય છે. તે ફોન શૌર્ય ને આપે છે.તેવામાં શૌર્ય ના ફોનની રીંગ વાગે છે. શૌર્ય કોલ રીસીવ કરે છે. હેલો મિસ્ટર શૌર્ય. "હું મિત્તલ ગ્રુપ ઓફ કન્સ્ટ્રક્શન" માંથી મિસ્ટર મિત્તલ સિંઘાનિયા ના પર્સનલ આસિસ્ટન્ટ બોલું છું. મિસ્ટર મિત્તલ તમારી સાથે બિઝનેસ ડીલ કરવા માંગે છે...હા! વિજય મહેતા