પારણું - 4

  • 140

પ્રકરણ 4: ઋણાનુબંધ    કાવ્યા જયારે ઘરે આવી રહી હતી તેની ખુશીનો કોઈ પાર ના હતો. તે વારે વારે ઈશ્વરનો આભાર માની રહી. જોકે તેના મનના એક ખૂણામાં હજી પણ આશંકાઓ હતી. વિજય ને બાળકો પસંદ ન હતાં તેની પાછળ નું કારણ હેતાને ખ્યાલ ન હોય પણ પોતે તો જણાતી હતી કે તેના મૂળ કેટલા ઊંડા છે. આ કોઈ પુરુષ સહજભય કે જવાબદારીઓથી ભાગવા વળી વાત ન હતી. તેનું કારણ વિજયના બાળપણથી જોડાયેલું હતું.  વાત એમ હતી કે વિજયના પિતાજી એક ખુબ પ્રચલિત રિયલ એસ્ટેટ કંપની ચાલવતા. મોટેભાગે દિલ્હી અને કેટલાક કામો તો વળી દુબઈમાં પણ હતા. વિચારથી ખુબ મોડર્ન