સેકન્ડ ચોઇસ એ એક અદભુત શબ્દ છે. આમ તો એનો અર્થ બીજો વિકલ્પ થતો હોય છે. લોકો ને પસંદગી માં વિકલ્પો મળતા હોય છે. પોતાની પસંદગી પ્રમાણે તે પહેલો , બીજો ક્રમ આપતા હોય છે. જીવન ના દરેક તબક્કે પસંદગી માં આ સેકન્ડ ચોઇસ લોકો પાસે હોય છે. જો કે ઘણા લોકો ને પસંદગી નો અવકાશ મળતો નથી. સેકન્ડ ચોઈસ એ અત્યાર ના યુગ માં સંબંધો માં ખુબ જ ઉપયોગ થાય છે. ચાલશે આ શબ્દ થી લોકો મન ને મનાવી લેતા હોય છે. સંબંધો ની અંદર આ