આપણા શક્તિપીઠ - 6 - ગાયત્રી દેવી શક્તિપીઠ

(18)
  • 894
  • 452

અમુક કારણોસર આ સિરીઝ હમણાં પ્રસારિત કરવામાં આવતી ન હતી. પરંતુ હવેથી આ સિરીઝ નિયમિત રૂપે વાચકો સુધી પહોંચાડવામાં આવશે.  નવરાત્રી ઉત્સવ અંતર્ગત આપણે પાંચ દેવી શક્તિપીઠ વિશેની માહિતી મેળવી તેમનું પૌરાણિક મહત્વ તેમનો ઇતિહાસ વગેરે જેવી બાબતો જાણી  આપણે આ પાંચ એપિસોડ દ્વારા દરેક શક્તિપીઠ વિશે માહિતી મેળવી અને તેમાં જાણ્યું દરેક શક્તિપીઠનું એક મહત્વ છે તેની એક આગવી વિશેષતા છે. અગાઉના પાંચ એપિસોડમાં ત્રિપુર માલીની માતા જે  પાંચમાં શક્તિપીઠ છે. તેમના વિશે જાણ્યા બાદ આજે આપણે આ જ સિરીઝ અંતર્ગત 'સહજ સાહિત્ય પોર્ટલ' હેઠળ છઠ્ઠા દેવી શક્તિપીઠ વિશેની માહિતી મેળવશું. જેની અંદર આપણે રાજસ્થાન રાજ્યના અજમેરમાં સ્થિત શ્રી ગાયત્રી