કાચી કેરીનું અથાણું

(60)
  • 1.9k
  • 666

કાચી કેરીનું અથાણું-   મિત્રો, ઉનાળો ભલે અકળાવી નાખે એવી ગરમી આપે પણ એ પોતાની સાથે એટલાં સરસ ફળ અને ફૂલો લઈ આવે. એમાં પણ ભારતમાં મોટાભાગના લોકોને કેરી ખુબ જ ભાવે છે. કાચી કેરી અને પાકી કેરી બંને અનેરા સ્વાદ સાથે જમવાની મજા લાવી દે. શું તમારા ઘરે અથાણું બને છે કે તમે બહારથી કોઈ પાસે બનાવડાવો છો. એવું હોય તો થોડા થોભી જાઓ અને વાંચી જાઓ ખુબ જ સરળ રીતે બનાવી શકાય એવું અથાણું.આ અથાણું તમે રોજ રોટલા સાથે અથવા દાળભાત, કે રોટલી સાથે અથવા ખીચડી સાથે ખાશો તો તમને જમવાની મજા આવશે અથવા એનો ખાર એટલે કે સંભાર ખાખરા