આ બાજુ માનવ દિનેશ ને મળવા તેની હોટલે જાય છે જ્યાં તે કામ કરતો હોય છે. દિનેશ માનવને જુએ છે અને તરત જ તેની પાસે જાય છે અને પૂછે છે શું થયું મને તો ખબર જ હતી જવાબ હા જ હશે ચાલો સોડા લઈ આવું માનવ કહે છે ઉભો રે ઉતાવળો થા માં તુમારી વાત તો સાંભળ મીરા એ ના પાડી દીધી છે.શું બહાદુર છોકરી છે.દિનેશ કહે છે શું વાત કરે છે ભાઈ તને ના પાડી દીધી તને ? તારી પાછળ ગમે એ છોકરી મરવા તૈયાર છે અને એ છોકરી તને ના પાડી દીધી ?બહુ કહેવાય આ દિવસ યાદ રાખજે કે કોઈ છોકરી