મારુ ઘર, મારી નિયતિ છે - 8

  • 238
  • 72

આગળ આપણે જોયું કે શારદાબેનને મીરાનો ફોટો ગમે છે .આ બાજુ મીરા અને માનવ ની આગળ વાત ચાલે છે.માનવ મીરા ને કહે છે હવે તમે શું કરશો આગળતમારો શુ વિચાર છે.મીરા કહે છે કંઈ ખબર નથી શું કરવું શું નહીં કઈ સમજાતું નથી. I felt myself so stuck.એક તરફ મારા મમ્મીના સપના છેઅને બીજી તરફ મારા પોતાના સપનાઓ છે.માનવ કહે છે વાંધો નહીં તમે તમારા સપનાઓ પુરા કરો તમે તમારુ કોલેજ પૂરું કરો અને પછી જોબ કરો મને એમાં કોઈ વાંધો નથી.મીરા આશ્ચર્ય સાથે કહે છેતમે એમ કહેવા માગો છો કે તમે એટલા કઠોર નથી.તમે સાચે જ કહેવા માંગો છો