મેટ્રિક્સ - માયાજાળ

મેટ્રિક્સ ! માયાજાળ      આ શબ્દ શંભળતાજ મન કેવુ ગોથે ચઢે. આજ સવાર થી વાસુદેવની યાદ વડગી હતી એમના નામ થી થતી સવાર ખરેખર રોમાચંક હોય છે . દરેક કામ માં ધર્મનો એહસાસ પોતાના કર્મની જવાબદારી કરતાની ભાવના હુ…. મેં કર્યું … મારા થી…. મારા લીધે….. જેવા ઘણા અહમને પાછળ મૂકી જીવનને ભોગવવાની ધગસ જે મળ્યુ એની સુંદરતા જોવાની ચેતના ઘણા બધા વિચારો. કાર એકદમ ધીમે ફેરવી રહ્યો હતો અને હસતા મોઢે વાસુદેવને જંખી એમને સામે જોય રહ્યો હોય …  અને અચાનક મારી કાર આગળ એક ઓટો રિક્ષા આવી ગયે એની પાછળ કૃષ્ણ વાસડી સાથે દેખાયા અને હુ હસ્યો  તમનેજ યાદ કરતો હતો .કોને આ રચના છે .. કયા તથ્ય પર