એક પાંખ મારી… એક પાંખ તારી - ભાગ 9

  • 136

ભાગ 9: પાંખોની પરિભાષામાયા હવે યાદોમાં નહીં, શબ્દોમાં જીવી રહી હતી. જનકના જીવનમાં હવે દરરોજ કોઈને ન કોઈ રીતે એ પાંખ ફરીથી દેખાતી હતી – ક્યારેક લેટર પેડ પર, ક્યારેક બચ્ચાની આંખોમાં, ક્યારેક એકાંતની પળોમાં.પણ આ ભાગ કંઈક અલગ હતું.એમણે લખવાનું ચાલુ રાખ્યું – પણ હવે લખાણ માત્ર માયા માટે નહોતું. હવે એ વિશ્વ માટે હતું. જનક વિશ્વભરના સાહિત્ય મેળામાં નાંમવંતો તરીકે ઓળખાતા રહ્યા. જોકે… અંદરખાને, એ હજી પણ દરેક લેખની શરૂઆત "માટે તું" થી જ કરતો.એમ્સ્ટર્ડેમના પાંખો:એકવાર એમ્સ્ટર્ડેમમાં એક વિમેન લિટરેચર સમિટમાં જનક ઉપસ્થિત હતો. ત્યાં એક યુવાન લેખિકા મળેલી – એની આંખો અને શબ્દો માં કંઈક માયા જેવી