નંદિની...એક પ્રેમકથા - ભાગ 12

  • 192

    નંદિની રોજની જેમ પોતાના સવારના નિત્યક્રમ પૂરો કરી મંદિરે જઈ મહાદેવ ની પૂજા કરી આભાર માને છે. પછી તે સહેલીને ફોન કરી સરોવરે બોલાવે છે. પૂજા , કિરણ અને સુમન સરોવરે આવે છે. આજે બધી સહેલીઓ બિઝનેસ  સ્ટાર્ટઅપ ની વાતો કરે છે . નંદિની : આપણે હવે વહેલી તકે બિઝનેસ શરૂ કરી દેવો જોઈએ. હું બાપુ સાથે વાત કરી લવ તો એ ગોડાઉન બે દિવસમાં ખાલી કરી આપે. અને બધું પ્લાનિંગ આજથીજ શરૂ કરીએ. નંદિનીએ નોટબુકમા ઉતારેલી માહિતી બધાની સમક્ષ ખુલ્લી મૂકે છે, તેમાં અનેક વિચારો લખેલા છે – "પ્રોડક્ટ નામ", "સપ્લાયર્સ", "પેકેજિંગ", "માર્કેટિંગ", વગેરે.કિરણ: આપણે પહેલા પ્રોડક્ટ નું