ચંદ્રવંશી - પ્રકરણ 4

  • 136

“રોમ...રોમ... ક્યાં છે તું?” વિનય હેડ ઓફિસમાં રોમને શોધતો-શોધતો બોલ્યો. પાછળની સીડીએથી રોમ એકદમ ત્રાટક્યો અને “ભૂ...” કરીને તેને ડરવાનો પ્રયાસ કર્યો. “તારા આ ખેલ ક્યારે બંધ કરીશ? ચાલ આપણે સ્નેહા કેશ માટે આજે ફરી તે કોલસાની ખાણે જવાનું છે.” વિનય રોમને યાદ અપાવતા બોલ્યો.“સર કોણ છે? હું કે તું?” રોમ હજું પણ મસ્કરી કરી રહ્યો હતો. “હું” રોમની પાછળ શ્રુતિ આવીને બોલી.રોમ ગભરાઈને એકદમ વિનયને ચોટી ગયો અને પાછળ જોઈને બોલ્યો. “મને લાગ્યું ભૂત આવ્યું.”“તારા માટે ભૂત જ સમજ.” શ્રુતિ બોલી.   પછી બધા સાથે જ ત્યાં કોલસાની ખાણે પહોંચ્યા. એલ.સી.બી ઓફિસરો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ખાણને શિલ્ડ કરવાનું કામ ચાલી