લાકડા ની ચિજ વસ્તુ પણ તૈયાર ખરીદવામા..

  • 188
  • 56

ફોટોમા દેખાતું દ્રશ્ય આજના સમયમાં ખુબ જ ઓછું જોવા મળે છે , રેડીમેટ ના યુગમા અને સમય ના અભાવે લાકડા ની ચિજ વસ્તુ પણ તૈયાર ખરીદવામા આવે છે , જ્યારે અમુક મોટી ઉમર ના મિસ્ત્રી કામ કરતા અને વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું તેમની આગવી આવડત હોય છે , કોઈ પણ પ્રકારના ફંદ કર્યા વિના આ લાવો ને પેલું લાવો , આ વસ્તુ હશે તોજ કામ થાશે આવું કર્યા વિના પોતાની કોઠાસૂઝ થી સારી રીતે લાકડા ની ચિજ ઠીક કરી આપે છે , મારા ધરે એક જુનો લાકડા નો દરવાજો રીપેર કરવા બાજુના ગામ જુનાસાવર થી મિસ્ત્રી બોલાવ્યા આ વડીલ મિસ્ત્રી