સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 17

  • 260
  • 68

               { મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે સાગરે રેખા સાથે કરેલી દગાબાજી હજુ સુધી ભૂલી શક્યો નથી. અને તેને પોતાના ભૂલનો પસ્તાવો હજી સુધી છે હવે જોઈએ આગળ.. }                         સવારના 10 વાગ્યા છતાં પણ સાગર પોતાના રૂમમાંથી બહાર આવ્યો ન હતો તેથી પંક્તિ સાગરને જોવા માટે તેના રૂમમાં જાય છે.. સાગરના રૂમમાં જઈને જોયું તો આસપાસ ઘણા બધા કાગળોની વચ્ચે સાગર સૂતેલો હતો.             પંક્તિ સાગરને બોલાવે છે " પપ્પા પપ્પા " કહીને પણ સાગર ઉઠતો ન હતો..