શૌર્ય એ તેના ખાસ માણસ ને ફોન લગાવ્યો. સામે થી અવાજ આવ્યો. શૌર્યસર આટલી રાત્રે મને ફોન કર્યો. શું કામ પડ્યું? હું તારા ફોન માં જે ડિટેલ મોકલું એનાં ઉપર ખાસ નજર રાખવાની છે. એની ભનક પણ કોઈ ને ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું.ઓકે શૌર્યસર.શૌર્ય શોભિત અગ્રવાલ નાં ફોન માં નંદિની ની માહિતી મોકલે છે.શોભિત નંદિની ની માહિતી જોવે છે. તે સવારથી જ નંદિની ની ઉપર નજર રાખવાનું કામ શરૂ કરશે એવું નક્કી કરે છે.શૌર્ય બેડરૂમમાં આવે છે. ઋષીકા નો ફોન આવે છે.શૌર્ય ઋષીકા નો ફોન ઉપાડે છે. હાય ઋષીકા!હેલ્લો બેબી! ક્યાં ખોવાઈ ગયો એટલા દિવસ થી. મારી યાદ