ભાગ ૨ – ભૂલનો આરંભ કે બદલોની શરૂઆત? સ્થળ: વડોદરા, ગુજરાત ️ સમય: એક અઠવાડિયા બાદ – જાણકીની શાંતિ હવે વંટોળ બની ગઈ છે"કેટલાંથી ગુમાવ્યો તને... હવે તારી અંદર હું ગુમ છું..."જાનકી હવે લાઈબ્રેરી જતી રહી, પણ સાથે કોઈ પાંદડા નથી ઉડતા. ન પાંદડા, ન પવન. હવે એ પોતાને શોધતી રહી છે.ભૂમિ ત્યાં જ છે – તેના જૂના રૂપથી વિભિન્ન, પણ બહારથી એજ “હસતી ભૂમિ.”અને અંકિત? અદ્રશ્ય છે. યુનિવર્સિટી આવે છે, જાય છે. પણ જાણકીની સામે આવતો નથી.--- નવા પાત્રોની એન્ટ્રી🟢 પ્રોફેસર શ્યામલી દવે – મનોદૈહિકવિજ્ઞાનની લેકચરર. જાણકી પાસે આવે છે:"ક્યારેક આપણે જે પ્રેમ કરીએ એ આપણું પ્રતિબિંબ હોય છે