એક પાંખ મારી… એક પાંખ તારી - ભાગ 4

  • 238
  • 80

ભાગ 4: પાંખોથી આગળ ️શ્રીનગરથી પાછો ફરીને જનકનું જીવન ફરી એક નવી દિશામાં વળી ગયું હતું. એ હવે એક પુત્રના પિતા તરીકે નહીં, પણ એક અધૂરી દુનિયાને પૂર્ણ કરવા નીકળેલો એક યાત્રિક હતો.અશ્વિન હવે દસ વર્ષની ઉંમરનો હતો. એના લલાટ પર માયાની શાંતિ અને આંખોમાં જનકની ઊંડાણ હતી. જોકે બંને પિતા-પુત્ર હજુ પરિચિત ન હતા, પણ જાણે સહજ રીતે બંધાઈ રહ્યાં હતા.એના જીવનમાં એક નવી વ્યક્તિ પ્રવેશી હતી – કાવ્યા. એક બાળમનોવિજ્ઞાનમાં નિષ્ણાત, જેને જનકે અશ્વિનના વિકાસ માટે સંપર્ક કર્યો હતો.કાવ્યાના સ્પર્શથી અશ્વિન ધીરે ધીરે ખુલી રહ્યો હતો. એ વાત કરવા લાગ્યો, હસવા લાગ્યો… પણ એક દિવસ તેણે એક પ્રશ્ન