ઓલ - રાઉન્ડરહમણાં જ એક ક્રિકેટ મેચની હાઇલાઈટ જોઈ રહ્યો હતો. આ મેચમાં મે observe કર્યું અને વિચાર આવ્યો કે ક્રિકેટ ટીમમાં બોલર અને બેટ્સમેન જ્યારે પ્રેક્ટિસ કરતા હશે ત્યારે બોલર ફકત બોલિંગની અને બેટ્સમેન ફકત બેટિંગની પ્રેક્ટિસ કરતા હશે. પરંતુ આ ટીમમાં એક કે બે જણ ઓલ રાઉન્ડર હોય છે કે જેને મેચમાં પોતાનું પરફોર્મન્સ બોલર તરીકે બેટ્સમેન તરીકે અને ફિલ્ડર તરીકે પણ આપવાનું રહેતું હોય છે અને એમની ભૂમિકા પણ ખૂબ જ અગત્યની બનતી હોય છે.મારો અહીંયા કહેવાનો તાત્પર્ય એટલો જ કે જ્યારે એક જ કામ કરવાનું હોય ત્યારે એ સહેલાઈથી થઈ શકે છે પણ જ્યારે એક સાથે