જગલા નું દુઃખડું

(1.5k)
  • 1.8k
  • 702

જગાનું દુઃખડુંજગો બપોરે દુકાને જમીને થોડો આડો પડ્યો. ગામડાગામ માં બપોરે તો હેની ઘરાકી હોય હે!..... જમીને ભીખા ને કીધું કે, કોઈ ઘરાક આવે તો ઉઠાડજે. ભીખો હતો જગા ની દુકાનનો કારીગર પણ હોશિયાર હતો. ભીખા એ જગા ને કીધું કે, તમતમારે આરામ કરો કોઈ આવે તો હું હંભાળી લઈશ...એટલા મા તો મસ્ત મજાનો ઠંડા પવન ની લહેરખી ઉઠી.. માટી ની સુગંધ આવી રહી હતી અને એના પરથી લાગ્યું કે આસપાસ વરસાદ વરહયો હોવો જોવી... ભીખા એ ય કીધું હા હો જગાભાઈ... બાજુના સમઢીયાળા ગામમાં કદાચ વરસાદ પડ્યો હશે...આટલું બોલતા તો મંડ્યા છાંટા પડવા.. ભીખા એ તરત જ શટર આડું