ચંચળતા

(848)
  • 1.6k
  • 592

આજે મારે મિટિંગ માં પહોંચવાનું હતું. 6.30 ની ટ્રેન પકડવાની હતી  એટલે આજેય સવારે 5.17 વાગે આલાર્મ વાગ્યો અને મારી આંખ ખુલી ગઇ. સામાન્ય રીતે મારા ઘરના (પત્નિ) જાગે પણ ક્યારેક ન પણ જાગે એટલે મેં એમને જગાડયા નહિ કારણકે સામાન્ય રીતે કોઈને ઊંઘમાંથી જગાડવા મને ગમતી વાત નથી. જાગીને રોજની જેમ થોડો સમય ધ્યાન કર્યું. ત્યારબાદ ચા બનાવી અને તૈયાર થઈ ગયો. મિટિંગ અને જરૂરી કાગળો લઈ હું રેલવે સ્ટેશને ગયો.. ત્યારબાદ ટ્રેનમાં સૌરાષ્ટ્ર સમાચાર અને ભારતના ઇતિહાસ ને વાંચનથી ન્યાય આપવાનો પ્રયાસ કર્યો... આશરે 9.50 એ ટ્રેન માંથી ઉતરીને ઓફિસ જવા નીકળ્યો.. રેલવે સ્ટેશનની બહાર બાઈક રાખેલું હતું