'કપીસ, પ્લીઝ અત્યારે આપણે એક કેસ પર કામ માટે સાથે છીએ તો તે કેસ પર ધ્યાન આપ. આ તારી પર્સનલ વાત કરવાનો સમય નથી. So, please constrate in your work." " તું કરવા દે છે કોન્સ્ટ્રેટ કામમાં. તું આખી દિવસ મારી સામેને સામે હોય છે. જેના કારણે મને જૂની વાતો યાદ આવે છે. અને તું તો એવું વર્તન કર રહી છે જાણે કે તું બધું ભૂલી ગઈ છે. મૈત્રી તમે કઈ ફરક નથી પડતો. તને જુના દિવસો યાદ નથી આવતા.??"“કપીસ તું કામમાં ધ્યાન આપીશ કે પછી તારી કમ્પલેઈન કરું સાવંત સરને?”“કોણી કમ્પલેઈન કરવાની છે?શું થયું મૈત્રી?” યશવંત સાવંત બંન્ને વાતો કરતા