અતૂટ બંધન -7

  • 240
  • 80

ભાગ 7: અધૂરું અસ્તિત્વસવારના સૂક્ષ્મ પ્રકાશમાં કાવ્યા એક પત્ર ઊંધી આંખે જોઈ રહી હતી. ખાકી રંગનો લિફાફો, ઉપર ટપકેલા જળકણોની નિશાની અને અંદર લખાયેલા ત્રણ શબ્દો: "તમારા પિતાનું બીજું અસ્તિત્વ". એ ત્રણ શબ્દોએ જ કાવ્યાના હ્રદયમાં ભૂકંપ લાવી દીધો હતો.પત્રની અંદર, એક જૂનો ફોટો – પપ્પા, એક અજાણી સ્ત્રી અને એક બાળક. ફોટો પાછળ લખેલું હતું:"માફ કરજે. આ છે તારો અર્ધો ભાઈ... અનય."કાવ્યા: "મારા પપ્પા... બીજી જગ્યા પર પણ કોઈના પિતા હતા? એ બાળકોના શું હક હતા? અને હું તો એમની એકમાત્ર દીકરી માનતી રહી..."(અવિનાશ અને કાવ્યા વચ્ચે સંવાદ)કાવ્યાએ શંકા, ગુસ્સા અને દુઃખ વચ્ચે decision લીધું – એને સાચું જાણવું