આપણા શક્તિપીઠ - 4 - જ્વાલા દેવી મંદિર

  • 350
  • 122

 અમારી 52 શક્તિપીઠનું રહસ્ય સીરીઝ અંતર્ગત સહજ સાહિત્ય પોર્ટલ માધ્યમથી અત્યાર સુધી આપણે ત્રણ શક્તિપીઠો વિશે માહિતી મેળવી. જેમાં પ્રથમ હિંગળાજ માતા મંદિર (પાકિસ્તાન) ત્યારબાદ દ્વિતીય ક્રમે નૈના  દેવી મંદિર ( હિમાચલ પ્રદેશ) અને તૃતીય સુનંદા માતા મંદિર( બાંગ્લાદેશ) વિશે માહિતી મેળવી જેની અંદર માતાજીની દંત કથા તેમની ઐતિહાસિક પૌરાણિક મહત્વ અને થોડા ઘણા તથ્યો. આ  સીરીઝ અંતર્ગત આજે આપણે ચોથા શક્તિપીઠ એવા જ્વાલા શક્તિપીઠ  મંદિર વિશે જાણીશું આ મંદિર સાથે જોડાયેલી દંત કથાઓ તેનુપૌરાણિક મહત્વ વગેરે બાબતો વિશે જાણીશું.4 - જ્વાલા શક્તિપીઠ ક્યાં સ્થિત છે માતાજીનું  આ મંદિર માતાજીનું આ શક્તિપીઠ હિમાચલ પ્રદેશમાં સ્થિત છે.  હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં શિવાલિક પર્વત