એક દિવસ એક ગામમાં ગરીબ અને અમીર માણસ એક સાથે બસ માં ટ્રાવેલ કરતા જતા હતા.ત્યારે ગરીબ ને સવાલ મનમાં આવ્યો, કે આ માણસ કેવી રીતે અમીર છે? પછી તેને થયું કે સારા કર્મ તો હું પણ કરું છું, અને એ પણ કરે છે તો રહીવાત મહેનત ની એ પણ હું જ કરું છું.પણ આ માણસ કેમ આટલો અમીર છે.પછી તે આ આખી વાત એ અમીર માણસ ને કહી. ત્યારે તે અમીર માણસ નો જવાબ હતો કે... તેને કહ્યું હું માણસ અને તું પણ માણસ એમા તારે પણ પરિવાર અને મારે પણ પરિવાર બસ ફરક એટલો છે કે હું