સરોજની નાયડુ!?

  • 204
  • 68

આજના જે લેખિકા છે તેમના વિશે આપણે માત્ર સ્વતંત્ર્ય સેનાની તરીકે જ ઓળખીએ છીએ પણ તે એક ઉમદા લેખક છે અને પોતાના શબ્દથી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી શકે છે એવું ઘણા ઓછા લોકો જાણે છે. મારો પ્રયાસ માત્ર એટલો જ હોય છે કે આજની યુવા પેઢીને સ્ત્રી સાહિત્યકારો માટે જાણકારી મળી રહે અને હા તેમને આ નામ સૂચવવાનો પણ મારો પ્રયાસ હોય છે કે તેમના વિશે ક્યારેક જાણે સમજે અને ઓળખે. આજના ડિજિટલ જમાનામાં સમયની મારામારી હોય છે ક્યારેક એક પેજ વાંચવા માટે પણ સમય નથી મળતો ત્યારે આપણા આવા મહાન લેખકો જે આપણા માટે કંઈક છોડીને ગયા છે આપણને