આસમાની રંગની છત્રી રે.. - 1

  • 410
  • 118

પ્રસ્તાવના રસ્કિન બોન્ડ જન્મે બ્રિટિશ, વર્ષોથી ઉત્તરાંચલ માં રહેતા બાળવાર્તાઓ જાણીતા લેખક છે. તેઓ અંગ્રેજીમાં લખે છે પણ એમની વાર્તાઓની પૃષ્ઠભૂમિમાં ઉત્તરાંચલ ના પહાડી પ્રદેશનાં ગામો અને એનું લોકજીવન હોય છે. એમનાં બધાં થીમ બાળકો, કિશોરોને ખૂબ ગમે એવાં હોય છે.બાલ કિશોર સાહિત્ય માટે તેઓ ભારતમાં ખૂબ પ્રખ્યાત છે અને હવે મોટા ભાગની શાળાઓ અંગ્રેજી માધ્યમ માં હોય છે તેમાં ઈતર વાંચન તરીકે તેમની બુક્સ ની ભલામણ કરવામાં આવે છે અને લગભગ દરેક સારી અંગ્રેજી માધ્યમની ભારતીય શાળામાં તેમની બુક હોય જ છે.અંગ્રેજી વાંચતાં બાળકોમાં અને એ વંચાવતા વાલીઓમાં તેઓ ખૂબ લોકપ્રિય, ખૂબ વેચાતાં પુસ્તકોના લેખક છે. તેઓ અત્યારે 85 વર્ષના