સપનાનો પડછાયો

  • 470
  • 1
  • 144

         વાત એક અંધારા પડછાયાની થઈ રહી હતી.તો એક કિસ્સો યાદ આવી ગયો..                  અમાવસ્યાની કાળી અંધારી રાત હતી.જંગલમાં હું એકાંતમાં ખોવાઈ ગઈ હતી. કોણ જાણે કેવી રીતે જંગલમાં ચાલતાં-ચાલતાં અજાણ્યા રસ્તે પહોંચી ગઈ. અંધારામાં આગળ કોઈ રસ્તો સૂઝતો ન હતો. ચારે તરફ માત્ર ભ્હેકાર ભાસતો હતો.                હું ડરતા ડરતા ધીમે ધીમે આગળ ચાલવાની કોશિશ કરી રહી હતી ...                    ત્યાં પાછળ જ અચાનક સૂકા પાંદડાના ખખડવાનો અવાજ આવ્યો . ધીરે થી ડરતા ડરતા પાછળ ફરીને જોયું તો